Gujarati Quote in Shayri by sonaxibhojani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ પેહલા પણ આમ જ હસતી હતી ... મને બતાવવા માટે પણ ગરબે ફરતી હતી... એને ખબર હતી કે હુ જોતો હોઇશ એને એટલે ખુબ જ ઉમંગ થી ગરબા રમતી હતી .. ભલે આજે હોઇએ એકબીજા થી દુર પણ કોઇ તો હતી જે દરેક ગરબે મારી રાહ જોતી હતી...

Gujarati Shayri by sonaxibhojani : 111730406
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now