હતા અેક બીજા થી ખૂબ અજાણ,
જોને હવે હૈયા થી હૈયુ કેવુ જોડાય ગયુ.....
કોણ તુ અને કોણ હું એમ હતા બેખબર,
હવે જોને અેક બીજા માટે કેટલું જીવાય ગયુ.......
વિચાર્યુ પણ નોતુ "યાદ "એ જિંદગી માં,
તારા સ્નેહ રુપે મારી જિંદગીમાં પ્રેમનુ વૃક્ષ વવાઈ ગયુ......
જિંદગી ની સફરમાં આમ ચાલતા ચાલતા,
બંને જીવનસાથી બનીને અેકમેકના 💞માં કેવા
પ્રાણ બની ને પુરાઈ ગયા ......👫💞💑"યાદ "Lots of missing you j💞indagi