#ગુડ મોર્નિંગ#હાસ્ય😂😅🤣
૧૧ વર્ષ થયા મારો પગાર વધ્યો નથી અને આ વર્ષે કોરોના માં પણ પગાર વધારો મળવાથી આશા નથી.
ગયા વર્ષે દિકરા અને દિકરી ના લગ્ન કર્યા.
હવે દિકરી અને વહુ બન્ને નુ શ્રીમંત આવે છે.
બીજા દિકરા ના જલ્દી લગ્ન કરવાના છે.
મારા બાપુજી ઘણાં સમય પહેલાં ગુજરી ગયા છે.
મારો નાનો ભાઈ લેણાં માં ડુબી ગયો છે અને દેવાળું કાઢવાની તૈયારી માં છે.
મારી વિધવા મા બીમાર રહે છે તેની સંભાળ રાખવી પડે છે, સતત દવા ચાલુ છે.
*મિત્રો આટલી ગંભીર સમસ્યાઓ ઉભી થઇ છે તો પણ હું સતત હસતો ચહેરો રાખુ છુ અને સકારાત્મક અભિગમ ધરાવુ છુ .*
આ બધા મન ખેલ છે .
ગમે તેટલી મુસીબત આવે તો પણ સકારાત્મક રહો, જીવન સુખી થાશે.
આપનો ,
*મુકેશ ધીરૂભાઈ અંબાણી*
😆😆😆😆😆😆