#જય જગન્નાથ
🌻🌻🌻🌱🍀🍀
આવ્યો આવ્યો અષાઢીલો મેઘ રે ....
વીજળી ચમકે ને આભે વાદલળી ગરજે
આવ્યો આવ્યો અષાઢી લો મેઘ રે..
રુળી બીજ ઉજવાય રથયાત્રા થાઈ
આવ્યો આવ્યો અષાઢી લો મેઘ રે...
ઝરમર વરસે મેહુલો જીણા ટહુકે મોરલીયા
આવ્યો આવ્યો અષાઢી લો મઝે રે..
ખેડૂતો હરખે ને રુડી વાવણી થાય