હલ ભેરુ મી આયો રે,
છતરી ભેરી ખઈ નાય રે,
વિજળી ને ગજણ ઠકા કરે રે,
હલ ભેરુ મી આયો રે,
બારા પોસેલા અસાકે ડેનો ન રે,
લોસ પેઈ પોય જભરી રે,
હલ ભેરુ મી આયો રે,
પુસી ને માન્ધા પોન્ધા છોરા રે,
હલે તો કોરોના કાળ જભરો રે,
હલ ભેરુ મી આયો રે,
વઠો મી ને પુસયા અંગણ રે,
ગરમી મેજા થેયો છુટકારો રે,
હલ ભેરુ મી આયો રે,
ખપે ચાર મેણાં હેડો વરસારો રે,
તડે રાજી થેયો કચ્છ જો ખેડુ રે,
હલ ભેરુ મી આયો રે,
ચે નર મી વસયો હરખ સેર રે,
આવી આષાઢી બીજ મોજ સે રે,
મહિમા બોરો અજ જી મી જો રે.
હલ ભેરુ મી આયો રે,
નર