પ્રેમ એટલે શું ???
બસ આવો જ કોરો કાગળ
જેમાં તું કંઇક લખે ...અને હું કંઇક લખું
ફકૅ કંઇજ ના હોય પણ કલમ નો સાથ હોય
લખવા નો વારો તારો હોય પણ લાગણી મારી હોય
પ્રેમ નો સ્વીકાર તું કરે ત્યારે લખવા નો વારો મારો હોય
બસ આપણા બંન્ને ના લખાણ તું મારૂ સમજે હું તારૂ સમજું
આનાથી વધું પ્રેમ બીજો શું હોય ?...તું મારૂ મૌન સમજે હું તારૂ મૌન સમજું
પ્રેમ આ હોય....