હું તને જ ચાહું છું,
તારી આઈ બ્રોને નહીં...
હું તને જ ચાહું છું,
તારા રંગેલા વાળ ને નહીં...
હું તને જ ચાહું છું,
તારી આંખો માં લગાવેલ મસ્કરા ને નહીં...
હું તને જ ચાહું છું,
તારા ગળે લગાવેલ નવલખા ને નહીં...
હું તને જ ચાહું છું ,
તારા બાહ્ય રૂપ ને નહીં...
હું તને જ ચાહું છું
કારણકે તું ભીતર મારા દિલ માં છે,દિલ માં છે, દિલ માં છે....
. (દરેક પતિ વતી ❤️❤️❤️❤️)
.
.
.
...
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)