બહારથી એકદમ શાંત દેખાય છે
પણ અંદર એટલો જ હળબળાટ છે
સૂરજ દેખાય છે છતા એ એમ લાગે છે કે રાત છે
બહારનું વાતાવરણ તદ્દન સુકું છે
પણ અંદર ગાજતો વરસાદ છે
ઘણાંય દિવસોથી મનની આવી પરિસ્થિતિ છે
સર્જાયા જ કંઈક એવા હાલાત છે... Bindu 🌺
ઘણાંય દિવસોથી મન વાગોળતું
ફરી ને ફરી તે જ વાત છે... 13/06/21
-Bindu _Anurag