oyyyy
સાંભળ ને જરા,
કદાચ આ જીવન સાથે ના પણ રહી શકીએ,
કાયમ તારી નજીક આવી ને તને સમજી કે સમજાવી ના શકું,
તારા અવાજ ને પણ રોજ સાંભળી ન શકું કે ખબર પડે કે તું ઠીક છે કે નથી...
પણ હા, એક promise જરૂર કરું છું કે તને મારી અંદર કાયમ જીવંત રાખીશ, કાયમ તારા પાસે હોવાના એહસાસ ને માણીશ, અને કાયમ તારા ખુશ રહેવાની પ્રાર્થના કરીશ...
#Promise