ક્યારેક એ રાત થાય,
ચાંદ હોય સામે ને,
તારી સાથે મુલાકાત થાય,
ચાંદ ફીકો લાગે તારી સામે,
હું માનું એ રાત પૂનમની થાય,
ધબકતા આ દિલના ધબકારા પાસે તારો હાથ હોય,
નજરો એક બીજાને જોવામાં અંકબંદ હોય,
માંગુ તો એવું કે એ રાતનો ક્યારે અંત ના થાય,
તારી સાથે આવી મુલાકાત દરોજ થાય,
-Riyansh