#ગુડ મોર્નિંગ # હાસ્ય 😅😂🤣
એક મિત્ર એ નવી કાર લીધી...
રાત્રે ફ્રી પડ્યા પછી એણે ગ્રુપ માં કાર અને પોતાના ફેમિલી સાથે ના ફોટોઝ મુક્યા..
ગ્રુપ ના બધા ફ્રેન્ડ્ઝ Congratulations ના મેસેજ મોકલવા મંડ્યા..
એમાં, અમારા એક મિત્ર એ સવાર ના ઉઠી ને, આગળ ની પોસ્ટ વાંચ્યા વગર જ એક સુવિચાર મુક્યો..
👇👇
*"ઈમાનદારી"* થી જીવવા માં જ તકલીફ છે સાહેબ...
બાકી, *ટોપી* ફેરવવા વાળા તો ગાડી લઈ ને ફરે છે.''
ગ્રુપ માં હજુ ડખો ચાલુ છે...!!!
😃😃