Gujarati Quote in Romance by Khyati Thanki નિશબ્દા

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંજનું સૌદર્ય......  પ્રકૃતિનું સુંદર હાસ્ય એટલે સાંજ.... સાંજનું સૌંદર્ય પોતાની અલગ આભા ધરાવે છે કોઈની રાહ જોતી કીકીઓ જાણે સાંજના સોનેરી સપના દ્વારા આંખો ને  એક નવી ચમક આપે છે....

https://www.matrubharti.com/book/19914255/premni-kshitij-5

પ્રેમની ક્ષિતિજ...
ખ્યાતિ થાનકી નિશબ્દા

Gujarati Romance by Khyati Thanki નિશબ્દા : 111726828
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now