😅😅
એક વાર પતિ પત્ની નવરા બેઠાં હતાં... પત્ની એ પતિને કહ્યું....
ચાલો, એક કાગળ મા તમે, તમને ગમતી પાંચ સ્ત્રીઓ ના નામ લખો... હું મને ગમતા પાંચ પુરુષોના નામ લખું.
બન્ને એ તરતજ કાગળ પેન લઈને લખવાની શરૂઆત કરી.
*થોડી વાર પછી....*
*પત્ની એ લખેલા નામો-*
સચિન તેંડુલકર
ઋતિક રોશન
રણબીર કપૂર
વિરાટ કોહલી
મહેંદ્ર સિંહ ધોની
*પતિએ લખેલા નામો -*
વંદના (સ્કૂલ ફ્રેન્ડ)
અશ્વિની (પત્નીની કઝીન)
શીલા (પત્નીની ફ્રેન્ડ)
સોનાલીની મમ્મી (સામેના બિલ્ડીંગ વાળી)
સંગીતા (દીકરાની ક્લાસ ટીચર)
*તાત્પર્ય ?*
પુરુષો વાસ્તવિક જીવન જીવે છે અને સ્ત્રીઓ સ્વપ્ન જગતમાં જ જીવે છે
*પરિણામ :- પતિ છેલ્લા આઠ દિવસથી બહાર જમે છે...*
😂😂😂😜😜😜