"એક ખરીદો બીજું ફ્રીમાં " વાસ્તવિક જીવનમાં પણ છે જેમકે
ગુસ્સો ખરીદો એસિડિટી ફ્રીમાં
ઈર્ષા ખરીદો માથાનો દુખાવો ફ્રીમાં
સ્ટ્રેસ ખરીદો બ્લડ પ્રેશર ફ્રીમાં
હવે આપણ છે
વિશ્વાસ ખરીદો મિત્રતા ફ્રીમાં
કસરત ખરીદો હેલ્થ ફ્રીમાં
શાંતિ ખરીદો પ્રગતિ ફ્રીમાં
પ્રમાણિકતા ખરીદો નિંદર ફ્રીમાં. ✍️