Gujarati Quote in Good Morning by Jigar Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#goodmorning #હાસ્ય😅😂🤣
ટેક્સીમાં બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો.

અચાનક ટેક્ષીનુ બેલેન્સ બગડ્યુ અને ટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ.

પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી અને કીધુ : મારા હાથ લગાવવાથી તમારું ધ્યાન ભંગ થઇ ગયું.

ટેક્ષી ડ્રાઈવર બોલ્યો : એવુ કશું નથી સાહેબ,,
ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે..

આની પહેલા હુ 25 વર્ષ " શબ-વાહિની " ચલાવતો હતો .
એટલે હું બી ગયો કે પાછળવાળો કેવી રીતે ઉઠી ગયો...?
🙁🙁😟

😝😆

Gujarati Good Morning by Jigar Joshi : 111725464
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now