અનહદ ગરમી માં જ્યારે રસોડા માં હું રસોઈ બનાવતી હોય,
અને મારા જ વાળ મને જ્યારે હેરાન કરતા હોય, તે વાળ વારે વારે મારા કાન અને ગાલ પર અડતાં હોય, મને તેના થી કંટાળો આવતો હોય અને બારી માંથી અચાનક એક હવા નું જોકુ આવે અને મારા વાળ ને મારા જ ગાલ પર થી દૂર કરે ને, ત્યારે એવું લાગે કે તું સામે આવી ને ફૂંક મારી મારા વાળ ને સરખા કરી મને તારા પ્રેમ થી છંછેડે છે...