ગોપી ઓ ગો તે કાન ને ... રાસડા રમાનાર કયા છે..
બા યુ કયા છે માખણ ખાનારો...
હે..રેઢા મેલા છે વાછરુ ને ગાવલડી ગો તે કાન ને
હે... બા યુ કયા માખણ ખાનારો ..
અઠીગાના રાસ મેલા અધૂરા ગોવાળો ગો તે કાન ને..
હે..બાયુ કયા છે માખણ ખાનારો..
મોર મુકુટ મેલા વન ને મોરલીયે ટહુકા કરી ગો તે કાન ને
હે..બાયૂ કયા છે માખણ ખાનારો..