જિંદગીમાં એકલતાની આગ માં ખૂબ દાઝી રહયો છું......
બશ આંસુઓ ના સહારે જિંદગી જીવી રહયો છું.........
તનહાઈ ના ટેરવે સમય પસાર કરી રહયો છું.......
કયારેક થાય છે આ દુનિયા ને અલવિદા કહી દઉ,
પણ" j"💞indagi ને આપેલા વચનોની ખાતીર જીવી રહયો છું.... 👫"યાદ "😘💝💝💞Lots of missing you j💞indagi 😭😭😭