સ્કૂલ માં લખ્યું હોય છે નિયમ તોડવાની મનાઈ છે
બગીચામાં લખ્યું હોય છે ફૂલ તોડવા ની સખ્ત મનાઈ છે
રમત માં લખ્યું હોય છે રૂલ્સ તોડવાની મનાઈ છે
કાશ કોઈ એવું પણ લખ્યું હોત...
સંબંધ , પરિવાર , દોસ્તીમાં પણ લખ્યું હોત કે " સાથ " છોડવાની મનાઈ છે,
તો આજે ન જાણે કેટલા પરિવાર કોરોના જેવી મહામારીનાં બચી ગયા હોત..
જેમને કોરોના ની દવા નહીં પણ પરિવારના સાથની જરૂર હતી જે ના મળ્યો એમને..