Gujarati Quote in Blog by Nidhi Makwana

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વાત છે સવાર ના એ રસ્તા અને ત્યાં આવતા લોકો ની,
તંદુરસ્ત રહેવા માટે અને સવાર ના કૂણાં તડકા ની મઝા માણવા માટે અમદાવાદ માં રિવર ફ્રન્ટ બહુ જ પ્રખ્યાત અને અમદાવાદીઓનું મનપસંદ સ્થળ છે,
આજ ની ફાસ્ટ લાઈફ માં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે, કારણકે ગણા એવા કિસ્સા છે જેમાં લોકો કહે છે કે એક દમ ફીટ અને ફાઇન હતા પરંતુ ક્યાં થી આ રોગ આવી ગયો,
એટલા માટે કહેવાનું એટલું જ છે દેખાવ માં ફીટ હોય પરંતુ મન થી બીમાર હોય એવા પણ ગણા છે,
રિવર ફ્રન્ટ ઉપર સવાર ના ૫:૦૦ વાગ્યા થી લોકો ની અવરજવર ચાલુ થઈ જાય છે જ્યાં અડધું અમદાવાદ સુતું હોય છે ત્યાં જ બીજી બાજુ લોકો પોતાના મન અને તન ને તંદુરસ્ત બનવા માટે કસરત, યોગા, સાયકલિંગ, લાફીંગ ક્લબ, સ્કીપિંગ કરતા જોવા મળે છે, અને તેમાં પણ મ્યુઝિક સાથે કસરત કરવામાં ખૂબજ મજા આવે છે, અને મ્યુઝિક તણાવ મુક્ત કરે છે માણસ ને....
MUSIC AND EXERCISE ARE ESSENTIAL FOR GOOD HEALTH...

Gujarati Blog by Nidhi Makwana : 111723995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now