હું તો તેનો મોબાઈલ બનવા માંગુ છું.🙈.જે હરદમ તેના સાથે હાથ માં કે દિલ પાસે રહે છે.❤️. બહાર જતી વખતે પણ બીજું કંઈ લેવાનું ભૂલી શકે.. પણ... મોબાઇલ લેવાનું ના ભુલે...🤨
અને હવે તો માસ્ક પણ જે હર વક્ત એના હોઠ ને સ્પર્શે છે...અને બહાર ની મુસીબતો થી બચાવે છે...😇
-Anurag Basu