Gujarati Quote in Motivational by M shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વ.* *વધે ભલે ઉમર.*
*દોસ્તી જવાન છે*
*ન.* *નહોતું જવુ વનમાં*
*હજુ દિલમા તુફાન*
*છે*
*પ્ર.* *પ્રવેશ ભલે કર્યો*
*વનમાં જીવન હજુ*
*બાગવાન છે*
*વે.* *વેરવા છે ફુલ હજુ*
*એવા અરમાન છે*
*શ.* *શમી જશે*
*થનગનાટ પણ મન*
*હજુ બે લગામ છે*
*મિ.* *મિત્રતા રહે અતૂટ*
*અમર એવું*
*અનુમાન છે*
*લ.* *લહેર કરશું*
*જીવનભર. એજ*
*અભિયાન છે*
*ન.* *નજીક છે દિલથી*
*દોસ્તી*
*એજ ઈશ્વર નુ*
*વરદાન છે*😊

*ખાસ તમને સમર્પિત* 🤝🏻🌹

Gujarati Motivational by M shah : 111723449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now