આજે વાત કરું તો કહું કે ભારત દેશ એક પુરુષ પ્રધાન દેશ છે.
પરંતું આજ કાલ ગણા એવા કિસ્સા દેખાય છે કે જ્યાં પુરુષ નો કોઈ વાંક નથી હોતો પરંતુ તે એક પુરુષ છે એટલે એને સંભાળવું પડે છે.
હમેશાં પુરુષ ખોટો નથી હોતો પરંતુ અત્યારે સમાજ માં જો કોઈ સ્રી કોઈ પુરુષ ને લાફો માટે તો વાંક પુરુષ નો અને જો કોઈ પુરુષ કોઈ સ્રી ને કઈ અપશબ્દ કહ તો કઈ પણ જાણ્યા વગર સમાજ તે પુરુષ ની પરવરિશ ઉપર પહોંચી જાય છે.
બરાબરી ની વાત અત્યારે બધા કરે છે કે સ્રી પુરુષ એક સમાન છે તો પછી ગણા ખરા કિસ્સા માં કઈ પણ જાણ્યા અને સમજ્યા વગર વાંક પુરુષ નો જ છે એમ કહી દેવાય છે.
છેલ્લે એટલું જ કહું કે બરાબરી માં એકસમાન પુરુષ અને સ્રી ને કહીએ તો પછી એ માનવું પણ જોઈએ.......
EQUALITY FOR MEN AND WOMEN ARE FIRST.