#નજર - નજર બદલો તો નજારા દેખાવા લાગશે(વિચારો બદલાવા લાગશે).થોડી નજર બદલવા ની જરૂર છે,જેના માટે ઉપેક્ષા છે,ગ્લાનિ છે,શિકવા છે,શિકાયત છે,પરિવાદ છે,ધૃણા છે,રિસાઈ ને બેઠેલા છે,એકવાર નજર તો બદલો જરા નજર બદલીએ તો નજારા જરૂર દેખાવા લાગશે..(વિચારો બદલાવા લાગશે)પછી નજર હટશે નહિ એટલું બધું સારું લાગશે..એટલે જ કીધું છે ને કે દૃષ્ટિ બદલો સૃષ્ટિ બદલાઈ જશે."જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ"
Look - If you change the look, the look will start to change (thoughts will start to change). There is a need to change the look a little bit If we change our gaze a little, the gaze will start to appear .. (Thoughts will start to change) then the gaze will not move, everything will feel better .. That is why it has been said that change the vision, the creation will change.