Gujarati Quote in Shayri by Jagruti Dalakiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💘 અનમોલ ભેટ 💘

જાણ્યે અજાણ્યે એક ચીજ મને આપે છે
ના ભુલાય એવી ભેટ તું રોજ મને આપે છે..

વ્યસ્ત જીવન માં ગુલાબ ની મહેક આપે છે
સમય ની પ્રેમભરી ભેટ તું રોજ આપે છે...

હીરા માણેક  તો નાશવંત નગીના છે
સમય ની ભેટ મારો અનમોલ ખજાનો છે...
@ જાગૃતિ ડાલકીયા

Gujarati Shayri by Jagruti Dalakiya : 111722201
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now