માઈક્રોફિક્શન:
*લવ*
પત્ની કંકાસ કરી ને હમણાં જ ઘર છોડી ને જતી રહી , જતા જતાં કહેતી ગઈ કે તારી જોડે લવ મેરેજ કરી ને હું પસ્તાઈ રહી છું ... ડાઇવોર્સ ના પેપર મોકલી આપીશ, ચુપચાપ સાઈન કરી દેજે, નઈ તો.... અને હા હવે તારું મોઢું પણ બતાવીશ નહીં..... ,
બારણું ખખડ્યુ, ખોલ્યું તો સામે પપ્પા ઉભા હતા,
'ચાલ બેટા આપણા ઘરે, સામેથી કનુ ભાઈ એ ફોન કરી ને મને જાણ કરી હતી '...
એ અશ્રુ ભીની આંખે પપ્પા ને જોતો રહ્યો...
'I love you પપ્પા'
Happppppppppy father 's day