સમય - સમય ક્યારેય ખરાબ કે ખોટો હોતો નથી , પણ આ આપણે માનવી ની ઈચ્છા ઓ ધારેલા સમયે પૂરી ન થતાં આપણે સમય ને ખરાબ કે ખોટો બનાવી દઈએ છીએ, કહે છે ને કે "સમય ખરાબ છે"!!!!
Time - Time is never bad or wrong, but when we do not fulfill our human desires at the expected time, we make time bad or wrong, saying that "time is bad" !!!!