મને તારે લઈ લેવો હોય તો લઈ લે જે ખુદા તારા દરબાર માં.....
પણ ન આપશો તમે મને જુદાઈનુ ઝેર....
જીવુ છું એમના સહારે, કેમ રહીશુ અમે અેના વિના નધારા......
મારી જિંદગી વેરવિખેર કરવા કરતા જિંદગી જ લઈ લેજો ને એ ખુદા....
તડપી તડપી ને તુટી જાઉં છું, તારી વાટ જોઈ ને અંતે હું વિખેરાઈ જાઉં છું......
તુ આવીને હાલ તારા બતાઈ જા જે, જિંદગી મારી અેમ જ જીવાય જાશે...... ."યાદ "💞😘👫😭Lots of missing you my j💞indagi.