દિવસ એક પસાર
ના થયો તમારા વિના..
અને તમે આખા દાયકા ની વાત
કરો છો..?
તમારી સાથે ના સપના આંખો માં છે..
અને તમે આંખો ખોલવા ની વાત
કરો છો…?
મંજિલ તો હજી ઘણી દુર છે…
અને તમે સાથ છોડવા ની વાત
કરો છો…?
અહી મિલન નું સુખ હજી મળ્યું
નથી અમને….
અને તમે વિરહ ના દુખ સેહવા ની વાત
કરો છો..?