સુહાસ ના ગયા પછી આરતી ધીમે ધીમે પોતાના કાર્યમાં પોતાની જવાબદારીઓ માં કાર્યરત થઇ રહી હતી તે વિચારતી હતી કે તેનો પાંચ વરસનો આદિલ પણ ધીમે ધીમે બધું ભૂલી રહ્યો છે પણ એક દિવસ ઢળતી સાંજે આરતી આદિલ ને લઈને ટેરેસ પર જાય છે અને ત્યાં જુએ છે કે દૂર એક ટેરેસ પર ખુબજ સરસ birthday celebration ચાલી રહ્યું હોય છે અને નાનકડ આદિલ એની મમ્મીની કહે છે કે next time આપણે પણ મારા પપ્પા નો birthday આમ જ સારી રીતે celebrate કરશું ને... નાનકડા આદિલ ને હજુ કંઈ આરતી સમજાવે છે કે હવે તે આપણી સાથે નથી ત્યાં આદિલ કહે છે કે આપણે તેમનો photo રાખી ને birthday celebrate કરીશું.... Bindu_Anurag
09:00PM 15/06/21