જન્મદિનની શુભેચ્છાઓ પુર્વરાજસિંહ ઝાલા.
લાગો બધા ભાઈઓ અને ભાઈબંધો તમે વાલા.
અદાણી મુન્દ્રામાં તમારી છે બોલબાલા.
મસ્ત રહો તમે અડવાળના પ્યારાં લાલા.
ભાણીબા અને ભાણુભાના વહાલાં ઝાલા મામા.
ઈશ્વર ના ચોપડે ભલાઈના છે સારા નામાં.
જન્મદિને પુરી થાય તમામ તમારી મનોકામના.
નર કહે ભાઈ સો વર્ષ જીવો એવી મારી પ્રાથના.
નર