#ગુડ morning#હાસ્ય🤣😂😅
Joke of The Century.
😂😂😂🤣🤣😃😄😅
એક માણસ પહાડી રસ્તા થી જઈ રહ્યો હતો
અચાનક એને એક અવાજ આવ્યો *"થોભી જા।"*
એ થોભી ગ્યો | જેવો એ ઊભો રહ્યો તો એની સામે એક મોટો પથ્થર પડ્યો.
માણસે *અવાજ* નો આભાર માન્યો અને આગળ વધ્યો.
😢😢
થોડા દિવસો પછી એ માણસ ફરી ક્યાંક જઈ રહ્યો હતો.
ફરી એ જ અવાજ આવ્યો... *થોભી જા*
તે થોભી ગ્યો | ત્યાંજ તેની સામે થી એક ગાડી ફુલ સ્પીડ માં નીકળી ગઈ..
તેને ફરીથી એ *અવાજ* નો આભાર માન્યો.
અને
પૂછ્યુ,"તમે કોણ છો ભાઈ, વારંવાર મારો જીવ બચાવો છો?
*અવાજ* આવ્યો
*તારી રક્ષા કરવા વાળો ફરિશ્તો છું*
માણસે બીજી વાર આભાર માન્યો
અને
રોતા રોતા પૂછ્યુ
લગન વખતે ક્યાં હતા ભાઈ??
જવાબ આવ્યો,
હજી વગાડો *ડીજે* જોર જોર થી
*અવાજ તો ત્યારે પણ કર્યો હતો...*
😂🤣😂