તપેલી
હમણાં થોડા સમય પહેલા તો સુધા વિચારતી હતી કે હવે આ દૂધના
માટે નવી તપેલી લેવી પડશે.. કુટુંબ ના સભ્યો વધી રહ્યા છે અને આ જુના વાસણ હવે નાના પડે છે પણ આજે તો તે પોતાના એક સંતાન સાથે જ... પોતાના સ્વજનો ને ગુમાવી બેસેલી... દૂધ માટે એક નાનકડી તપેલી પણ આજે તેને... સમય...
11/06/21