એણે પૂછ્યું શું જોવો છો ?
શું કહેવું મારે
આ ઘોર અંધારામાં એક અજવાસ ની કિરણ જોવું છું તારામાં,
આખા દિવસ ની ભેજમારી પછી ની એક શાંતિ જોવું છું તારામાં,
બધો જ ગુસ્સો ઓગળી જાય એવી મુસ્કાન જોવું છું તારામાં,
ખબર નઈ કેવી હસે જિંદગી આગળ પણ મને ખ્યાલ છે કે જે હંમેશ સાથે રેસે મારી એવો સાથ જોવું છું તારામાં
એમ તો કંઈ નઈ, પણ મારી નાની એવી દુનિયા જોવું છું તારામાં,
અરે ગાંડી અને તું પૂછે છે શું જોવું છું તારામાં ?
-PřäĐéèP