પૂછ જે તારા દિલને કે કેટલો પ્રેમ કર્યો છે મેં તને,
યાદ કરજે કે કેટલી મુલાકાતો હતી આપણી,
તને યાદ નહીં હોય તો કઈ વાંધો નહીં,પણ
મારા હાથેથી ખવડાવ્યો હતો કોળિયો મેં તને,
મારા કરતાં પણ વધારે ચિંતા મને તારી હતી,
બધું ભૂલી ને મેં તને અપનાવી હતી,
છતાં તે દિલ મારુ તોડીયુ એ વાંધો નહીં,
પણ તારું દિલ સાજું છે કે જે મને,
હંમેશા સાથે રહેવાનો વાદો કર્યો હતો તે મને,
આપડે જોઈલા સપના પણ યાદ છે તને,
-Riyansh