Gujarati Quote in Motivational by M shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏
આપણે એક અજાણી વ્યક્તિ તરીકે મળ્યા હતા
હવે તમે મારાં મિત્ર છો. આશા છે કે હવે આપણે બાકીના જીવનના રસ્તે સાથે જ હોઈએ .જ્યાં મિત્રતા ખતમ જ ન થાય.

હું તમારા માટે મહત્વની વ્યક્તિ ન પણ હોઉં. હું ફક્ત એટલી જ આશા રાખું કે જ્યારે પણ તમે મારું નામ સાંભળો ત્યારે તમારા ચહેરા પર સ્મિત હોય અને કહો કે "આ મારા મિત્ર છે "

આ મેસેજ માત્ર એમને જ મોકલો જેઓને તમે ગુમાવવા માગતા નથી.

*( મને પણ જો હું એમાંની એક હોઉં તો)*

અને જુઓ કેટલા પરત આવે છે?

હુ ફક્ત કહેવા માગું છું કે

*"You are My Best Friend "*

મારા સહિત આ મેસેજ તમારા ફ્રેંડસને મોકલો. જો તમને પરત આવેલ મેસેજની સંખ્યા 1 છે તો તમે એકલા જ છો.

3 આવે તો સુંદર વ્યક્તિ છો.
6 આવે તો તમે ખુબજ પ્રખ્યાત વ્યક્તિ છો.

અને જો 9 આવે તો તમે
ખરેખર નસીબદાર છો.

હું તમારા તરફથી મેસેજ પરત મળશે જ એવી આશા રાખી શકું ને ?.....

*I love my friend* ❤️

Gujarati Motivational by M shah : 111719407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now