*મીરેકલ ઓફ થોટ્સ*
*સારાંશ :*
```★ નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવું નહિ.
★ તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો - પહેલાં કરતાં ઘણું સારું છે - તેમ જ કહેવું.
★ પાણી પણ લિજ્જતથી પીવું જાણે શરબત પીતા હોઇએ.*
★ ભૂતકાળ ની ભવ્યતાની વાતો કોઇને સંભળાવવી નહિ.
★ કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ.
પણ - મારી સમજણ કંઇક જુદી છે - તેમ કહેવું.
★ શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી.
★ મોડી રાત સુધી કારણ વગર ગપ્પાં મારવાથી માનસિક તથા આથિઁક દરીદ્રતા આવે છે.
★ મારું નસીબ હવે જોરદાર થવાનું છે - તે આશા હંમેશાં જીવંત રાખવી.
★ હા કે ના થી પતી શકે તેના લાંબા જવાબ ટાળવા.
★ સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખવો નહિ.
★ દરેક વ્યક્તિના વખાણ કરવાની કોઇપણ તક જતી કરવી નહિં.
★ કોઇનું પાણી પીવાનું થાય તો - તમારા ઘરનું પાણી બહુ મીઠું છે - તેમ આભારવશ બોલવું.
★ દરેકને અંગત સમજીને વ્યવહાર કરવા નહી.
★ નુકશાન સહન કરવાની તથા પોતાનાને ખોવાની હંમેશા માનસિક તૈયારી સાથે જીવો.```
Good night