🙏ખાલી ચડે ત્યારે પગ નું
મહત્વ સમજાય,અને
ખાલીપો લાગે ત્યારે
"સંબંધ"નું મહત્વ સમજાય.....
ખિસ્સું ભરેલું હોય તો...
"સબંધો" ઘણા મળે..અને..
ખિસ્સું ખાલી હોય તો...
" અનુભવો" ઘણા મળે...
બધી વાર્તા ઓ ફક્ત...
"Pen" થી નથી
લખેલી હોતી..
જીવન માં ઘણી વાર્તા ઓ
"Pain"થી પણ
લખાયેલી હોય છે.🙏