પર્યાવરણ એ માનવ જીવન માટે ખુબ જ જરૂરી છે. પણ આજે જે રીતે વૃક્ષો કપાઈ રહ્યા છે તેના લીધે જ તાપમાન પણ વધતું જાય.
આપના શાસ્ત્રો માં પણ વૃક્ષો વિશે ઉલેખ છે. જેમ કે તુલસી અને પીપળો બીલી આ વૃક્ષો માનવ જીવન ને 24 ઓકિસજન પૂરા પાડે અને કાર્બન ડાયોક્સાઈડ નું શોષણ કરે છે. તેથી જ તો તેને પૂજવા માં આવે. અને આસોપાલવ તો પાંદડા તૂટ્યા પછી પણ 12 કલાક ઓકસીજન પૂરું પાડે છે તેથી દરેક શુભ કાર્ય માં તેના તોરણ બનાવી ને લગાવવા માં છે..
વૃક્ષ વાવો, વરસાદ લાવો.
વર્ષા માટે પણ પર્યાવરણ શુદ્ધ હોય ત્યાં વરસાદ પણ સારો એવો આવે છે. જેમ કે જંગલ વિસ્તાર જ જોય લો. જંગલ માં દર વર્ષે વરસાદ સારો જ હોય છે
અને આ કોરોના ની મહામારી માં બધા ને જ ખબર પડી ગઈ કે વૃક્ષો વાવવા પણ કેટલા જરૂરી છે.
આજે વિશ્વ પર્યાવરણ ના દિવસે બધા એક સંકલ્પ કરી કે વૃક્ષ ને કપાતા અટકાવી અને નવા વૃક્ષો વાવિયે અને બીજા ને પણ વાવવા માટે કહીયે...
વિશ્વ પર્યાવરણ દિવસ ની માતૃભારતી ના તમામ લેખકો અને કવિઓ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
HAPPY WORLD ENVIRONMENT DAY