" માઇક્રોફિક્ષન "
- - - - - - - - - - -
" સાસુમાનો સ્નેહ "
* * * * * * * * *
૪ દિવસે નેટ બેલેન્સ જોતાં વનિતા ખુશ હતી . મનોમન પતિ વિશાલનો આભાર માન્યો . પણ , એને ક્યાં ખબર હતી કે સાસુ સુધાબેને મંદિરે જવાનું ભાડું બચાવી નેટ બેલેન્સ કરાવ્યુતું , તેની ખુશી ખાતર . મોબાઈલમાંથી ઊંચુ જોયું તો સાસુમા ગ્લાસ લઈ ઊભા હતા .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી