" માઇક્રોફિક્ષન "
- - - - - - - - - - -
" અધોગતિ "
* * * * * * *
જુઠ્ઠો , જુગારીયો દારૂપીને વેશ્યાલયમાંથી નીકળ્યો , ત્યારે સામે આવતા સજ્જન પુરુષને જોઇને એટલું જ બોલ્યો કે ,
આ અધોગતિ મને ફાવી ગઈ છે .
કે જિંદગી મને ફોસલાવી ગઈ છે .
આતો શ્વાસ લઉં છું એટલે જીવુ છું ,
કે મોતની આશા તો લલચાવી ગઈ છે .
કંઈ બોલ્યા વિના સજ્જને ચાલતી પકડી .
✍️ " Bન્દાસ "
રાકેશ વી. સોલંકી