મિત્રતા એક એવી છાયા કે જ્યાં તમારા દિલના બધા જ દુઃખ કહ્યાં વગર જ સમજાય જાય..
મિત્રતા જે પોતાના મિત્રની ઉદાસીને પળભરમાં જાણી લે..
મિત્રતા દુનિયાના દરેક સબંધોથી પરેહ એક એવું નિસ્વાર્થ જોડાણ..
મિત્રતા જ્યાં કોઈ બંધન નથી, કોઈ ઉંમરની સરખામણી નથી..
મિત્રતા તમારા દિલની ખામોશી ને આંખોથી સમજી જાય..
મિત્રતા જ્યાં જિંદગીના દરેક રાઝ છુપાયેલ હોય છે..
મિત્રતા લોહીના સંબંધ કરતા પણ વિશેષ કિંમતી સગપણ...
રાધે રાધે
-Darshana Hitesh Jariwala