ગીતા જ્ઞાન
==========================
પ્રકૃતિ માં સ્થિત જ, પુરુષ (જીવાત્મા) પ્રકૃતિ થી
ઉત્પન્ન ત્રિગુણાત્મક પદાર્થો ને ભોગવે છે.અને એ
ગુણો ના જ સંગ થી આ જીવાત્મા ને સારી નરસી
યોનિઓમાં જન્મ લેવાનું કારણ છે.
==========================
ગીતા. અધ્યાય ૧૩.. શ્લોક.૨૧
આ દેહમાં સ્થિત આત્મા ( પુરુષ) પરમાત્મા છે.
એ સાક્ષી હોવાથી ઉપદ્રષ્ટા આને યથાર્થ સંમતિ
દેવા વાળા હોવાથી અનુમન્તા , બધાનું ધારણ પોષણ કરવા થી ભર્તા ,જીવ રૂપ થી ભોક્તા, બ્રહ્મા
આદિના પણ સ્વામી હોવાથી મહેશ્વર અને શુદ્ધ
સચ્ચિદાનંદ હોવાથી પરમાત્મા એમ કહેવાયું છે
.==========================
ગીતા. અધ્યાય ૧૩.. શ્લોક.૨૨
-મોહનભાઈ આનંદ