Gujarati Quote in Whatsapp-Status by ધબકાર...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૌન... ઈચ્છા કે અનિચ્છા


આમ તો એવું કહેવાય છે કે મૌન રહી ને પણ ઘણી સમસ્યાઓથી પર નીકળી શકાય છે.

હું પણ એવુંજ માનું છું અને કરું છું. મને નજીકથી ઓળખે છે એમને ખબર જ છે. એવું લાગે નહિ પહોંચી વળાય ચૂપ ચાપ સાંભળે રાખવાનું. 😜

જો કે મૌન રહીને બધું સીધું ઉતરી જાય એમ નથી હોતું પણ પછી આપણે કઈ કરવાનું રહેતું નથી સામેનું પાત્ર જ સવાલ કરે ને જવાબ પણ પોતે આપે. આપણે તો માત્ર મૌન રહી એ તર્ક વિતર્ક સાંભળી ખુશ રેવાનું. ☺️

ક્યારેક કોઈને લાગે અવોઇડ કરે છે. તો શું કરું.!? જેને જે લાગવું હોય લાગે આપણે તો આવા જ છીએ ચૂપચાપ લોહી પી અનંત મૌન માં સરી જનારા. 🤫

સહન થાય ત્યાં સુધી કરજો બાકી મારી આસપાસથી ઉચાળા ભરજો બીજું તો શું કહું ત્યારે. હું તો આસપાસ છું ત્યાં સુધી લોહી પીતો રહીશ... 😊

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111712857
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now