એની ઝલક
એના ગાલ પર જાણે એવી શિયાળાની ઠંડી ગુલાબી છે,
એના આંખમાં ઉગતા ચંદ્રમા ની ચાંદની નું તેજ છે,
એના હોઠો પર આથમતા સૂરજની લાલી છે,
એના હાસ્ય પર પરોઢ નું ઉમંગ છે,
એના મુખ પર પ્રેમ અને લાગણીની પ્રતિમા છે,
અને વાતોમાં પક્ષીઓનાં કલરવની મધુર શીતળતા છે.
અને આમ એની ઝલક એજ મારા દિવસ ની શરૂઆત છે.
- Bharat Prajapati 💫