શેણી અને વીજાણંદ ની કહાનીમાં શેણી એ જગ કલ્યાણ માટે હીમાલય મા જઈ હાર્ડ માસ ગાળ્યા,પગ ખોડવાતા ખોડલ કહેવાઈ, શેણી વીજાણંદ ની પ્રેમ કહાની તો અધુરીજ રહી હતી, વીજાણંદના નસીબમાં શેણી ની જુદાઈ નું દર્દ, અને શેણી તો દેવી થઈ પુજાણી,
વાહ રે ભગવંત મા પાર્વતી વીના તારી શું દશા હતી? ૧૦૮ મા અવતારે મા પાર્વતી તમને સમજ્યા...પણ માણસ જાતનું આટલુ ગજું નહી હો મારા બાપ, ના આટલી પરીક્ષા લે ..ખમૈયા કર.
જગત કલ્યાણ માટે ખુદની ખુશીઓનો ત્યાગ શું કામ કરવો પડ? શાથી રહી જગ કલ્યાણ ના કામ ન થાય? જેમ શીવ પાર્વતી કરે??
-Hemant Pandya