ગીતા અમૃત
========================
જે બધા માં સમભાવ થી સ્થિત પરમેશ્વર ને સમાન જોતા જ પોતાના દ્વારા પોતાને નષ્ટ નથી કરતો, તેથી તે પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે.
=========================
ગીતા .અધ્યાય ૧૩/ શ્લોક ૨૮
અને જે પુરુષ સંપૂર્ણ કર્મોને બધી પ્રકારે પ્રકૃતિ દ્વારા જ થાય છે, એવું અનુભવે છે ( જુએ) આત્મા ને અકર્તા જૂએ છે, તે જ યથાર્થ જૂએ છે.
ગીતા .અધ્યાય ૧૩/ શ્લોક ૨૯
===========================
-મોહનભાઈ આનંદ