કોઈનો દોષ નથી માનવ પ્રકૃતી એવી થઈ ગઈ છે, કારણ કળયુગ છે ચરણ સીમાએ ,
એ ગીત ના શબ્દો યાદ આવે
રામ ચંદ્ર કહ ગયે શીયા સે..
એસા કલયુગ આયેગા...
કાળે લોકોના દીમાગને વસ કરી નાખ્યા છે ,લોકોને સત્ય જુઠ અને જુઠ સત્ય નજર આવે છે,
આતો કળયુગ અને માયાની અસર છે..
પણ કંચનને કાટ ન લાગે ,કથીર કોદી હેમ ન થાય..
ઓમ શાંતિ
-Hemant Pandya