આપણે કમાયેલ ૱ 2000/- કરતાં બાપા એ નાનપણમાં અપેલ ૱ 1/- નો સિક્કો સૌથી મૂલ્યવાન છે. હજી પણ અનિલ અને મુકેશ અંબાણી પહેલાં, ધીરુભાઈ અંબાણીનું નામ પહેલાં લેવાય છે. વારસામાં મળેલ સંસ્કાર, મૂડી કે મૂલ્યને દરેક લોકો સાચવી શકતાં નથી પણ આજે એનાથી બધું ઊલટું જ જોવા મળે છે. ઊભા મકાનમાં ધાબાનું મહત્વ નથી પણ બિંબ, પાયા અને ચણતરનું મહત્વ છે. સમજાય તેમને વંદન, ન સમજાય તેમને અભિનંદન...