તું છે મારી લાગણીનો દરિયો,
તું છે મારા મનની શાંતિ,
તું નથી ચાંદ કે સુરજ,
તું છે પ્રેમ નો છાંયડો,
તું છે હેતનું હૈયું,
તું નથી કોઇ દેવિ,
બસ તું છે લાડલી બહેના...!!
તું છે હૈયડાનો હાર મારો...!!
બસ તુંજ છે મારી તારણહાર...!!
Miss you behna😘🥰🥰😍😍
:- હાર્દિક સંખાવરા
-Hardik Patel